📢 National Institute of Open Schooling April–2026 પ્રાયોગિક પરીક્ષાનું ટાઈમ ટેબલ (ધોરણ 10 અને 12)
વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે NIOS April–2026 પ્રાયોગિક પરીક્ષા નીચે મુજબના કાર્યક્રમ અનુસાર લેવામાં આવશે.
📅 પ્રાયોગિક પરીક્ષાનો કાર્યક્રમ
| ધોરણ | તારીખ | સમય |
|---|---|---|
| ધોરણ 10 | 19-03-2026 | બપોરે 12:00 થી સાંજે 5:00 |
| ધોરણ 12 (આર્ટ્સ / કોમર્સ) | 20-03-2026 | બપોરે 12:00 થી સાંજે 5:00 |
| ધોરણ 12 (સાયન્સ) | 23-03-2026 | બપોરે 12:00 થી સાંજે 5:00 |
⚠️ મહત્વપૂર્ણ સૂચનાઓ
- દરેક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન Hall Ticket ફરજિયાત સાથે રાખવું.
- Hall Ticket વગર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
- ઓનલાઇન ડાઉનલોડ કરેલ Hall Ticket પર પરીક્ષા પહેલા Principal ની સહી કરાવવી જરૂરી છે.
- જે વિદ્યાર્થીઓની કોઈપણ પ્રકારની ફી બાકી હશે તેમણે પહેલા બાકી ફી ભરવી ફરજિયાત છે.
- ફી ભર્યા વગર Hall Ticket આપવામાં આવશે નહીં અને પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં.
📌 સ્થળ: અદ્વૈત વિદ્યામંદિર, જસરા
📌 સમયસર હાજર રહેવું તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.

