NIOS April-2026 પ્રાયોગિક પરીક્ષાનું ટાઈમ ટેબલ

📢 National Institute of Open Schooling April–2026 પ્રાયોગિક પરીક્ષાનું ટાઈમ ટેબલ (ધોરણ 10 અને 12)

વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવે છે કે NIOS April–2026 પ્રાયોગિક પરીક્ષા નીચે મુજબના કાર્યક્રમ અનુસાર લેવામાં આવશે.

📅 પ્રાયોગિક પરીક્ષાનો કાર્યક્રમ

ધોરણતારીખસમય
ધોરણ 1019-03-2026બપોરે 12:00 થી સાંજે 5:00
ધોરણ 12 (આર્ટ્સ / કોમર્સ)20-03-2026બપોરે 12:00 થી સાંજે 5:00
ધોરણ 12 (સાયન્સ)23-03-2026બપોરે 12:00 થી સાંજે 5:00

⚠️ મહત્વપૂર્ણ સૂચનાઓ

  • દરેક વિદ્યાર્થીએ પરીક્ષા દરમિયાન Hall Ticket ફરજિયાત સાથે રાખવું.
  • Hall Ticket વગર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં.
  • ઓનલાઇન ડાઉનલોડ કરેલ Hall Ticket પર પરીક્ષા પહેલા Principal ની સહી કરાવવી જરૂરી છે.
  • જે વિદ્યાર્થીઓની કોઈપણ પ્રકારની ફી બાકી હશે તેમણે પહેલા બાકી ફી ભરવી ફરજિયાત છે.
  • ફી ભર્યા વગર Hall Ticket આપવામાં આવશે નહીં અને પરીક્ષામાં બેસવાની મંજૂરી મળશે નહીં.

📌 સ્થળ: અદ્વૈત વિદ્યામંદિર, જસરા
📌 સમયસર હાજર રહેવું તમામ વિદ્યાર્થીઓ માટે ફરજિયાત છે.