COMPETITIVE EXAM FREE COACHING

સુજ્ઞ વિદ્યાર્થી
જય શ્રી કૃષ્ણ

આપ સૌ જાણો અવગત થશો કે આપણી કોલેજમાં સ્પર્ધાત્મક પરીક્ષાના લેક્ચર ચાલું થઈ ગયા છે. દર અઠવાડિયાના ગુરુ, શુક્ર, શનિ એમ ત્રણ દિવસ આ લેક્ચર લેવાશે. વિવિધ વિષયના તજજ્ઞ દ્વારા લેક્ચર લેવામાં આવશે…
હવેથી નિયમિત ગુરુવાર, શુક્રવાર અને શનિવાર ત્રણ દિવસ સ્પર્ધાત્મક પરીક્ષાના લેકચર લેવામાં આવશે તો આપણી કોલેજના તમામ વિદ્યાર્થીઓ નિયમિત સ્પર્ધાત્મક પરીક્ષાના લેકચરમાં ઉપસ્થિત રહેશો.